KhabarAntar

KhabarAntar

Last seen: 6 hours ago

Khabarantar.com હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનાં પ્રશ્નોને વાચા આપતું ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. વંચિત, શોષિત, પીડિત સમાજને મુખ્યધારાના મીડિયા દ્વારા થતો અન્યાય અજાણ્યો નથી. એવામાં તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. જો તમે આ કાર્યમાં અમને મદદ કરવા ઈચ્છો છો અને વંચિતોના અવાજને મજબૂત કરવા ચાહો છો તો અમને આર્થિક મદદ કરીને ટેકો કરી શકો છો. તેના માટે હોમ પેજ પર જઈ કોઈપણ સ્ટોરી નીચે 'બહુજન મીડિયાની તાકાત બનો' લખાણ નીચેની લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાશે.

Member since Aug 28, 2023 khabarantargujarat@gmail.com

Following (0)

Followers (2)

સ્પેશ્યલ સ્ટોરી
વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે

વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખ...

ગુજરાત સરકારની માનવ ગરિમા યોજના દલિતો માટે અત્યંત મહત્વની ગણાય છે. અનેક લોકો તેન...

વિચાર સાહિત્ય
IPCની જગ્યાએ આવનાર નવા કાયદામાં જજોને પણ 7 વરસની સજા થઈ શકશે?

IPCની જગ્યાએ આવનાર નવા કાયદામાં જજોને પણ 7 વરસની સજા થઈ...

કેન્દ્ર સરકાર IPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામનો નવો કાયદો લાવવા જઈ...

સ્પેશ્યલ સ્ટોરી
જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને PHD થયા

જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર...

સામાન્ય રીતે દલિતોની જેમ દલિત સાહિત્યને પણ સંશોધન માટે અસ્પૃશ્ય ગણવામાં આવતું હો...

બહુજનનાયક
ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બ...

ગઈકાલે 20મી ડિસેમ્બરે બહુજન મહાનાયક ગાડગે બાબાનો સ્મૃતિ દિવસ હતો. લેખક હિદાયત પર...

બહુજનનાયક
શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર ગાડગે બાબા કહેવાયા

શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખના...

ગઈકાલે બહુજન મહાનાયક ગાડગે બાબાની પુણ્યતિથિનો દિવસ હતો. બહુજન સાહિત્યથી થોડી પણ ...

સ્પેશ્યલ સ્ટોરી
પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની...

કટ્ટર જાતિવાદી ગુજરાતમાં આભડછેટનો વધુ એક વરવો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના ઘો...

સ્પેશ્યલ સ્ટોરી
હું સારી કામગીરી કરું છું છતાં બદલી, આવો અન્યાય? સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખેડાની આરોગ્યકર્મી યુવતીએ કરી આત્મહત્યા

હું સારી કામગીરી કરું છું છતાં બદલી, આવો અન્યાય? સોશિયલ...

સૂકાં ભેગું લીલું પણ બળે એ વાત આ ખેડાના પલ્લવીબેનની કહાનીમાં લાગુ પડે છે. કશાય વ...

આદિવાસી
મૌખિક પરંપરાથી લખાતા ઈતિહાસનો નમૂનારૂપ ગ્રંથ 'કોઈનો લાડકવાયો:જોરીયો પરમેશ્વર'

મૌખિક પરંપરાથી લખાતા ઈતિહાસનો નમૂનારૂપ ગ્રંથ 'કોઈનો લાડ...

ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અરૂણ વાઘેલા આદિવાસી સમાજ પરના તેમના ...

વિચાર સાહિત્ય
બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - ...

હમણાં પત્રકાર તવલીન સિંહે ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં અનામતનો વિરોધ કરતા ...

આદિવાસી
દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?

દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્...

શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત, આદિવાસીઓને અગ્રતાના ધોરણે શહેરોમાં જમીન ...

દલિત
અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ સુરક્ષા, સફાઈની પોલીસે ખાતરી આપી

અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્...

અમદાવાદના સાળંગપુરમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ ગંદકી, અસામાજિક પ્રવૃત્ત...

સ્પેશ્યલ સ્ટોરી
કોણ છે રાજેશ યાદવ, મહાવીર સિંહ જેમને ડો. ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા છે?

કોણ છે રાજેશ યાદવ, મહાવીર સિંહ જેમને ડો. ભીમરાવ આંબેડકર...

ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા બે મહાનુભાવોને તેમના મહત્વના યોગદાનને લ...

બહુજનનાયક
Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું

Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીન...

યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શામી, પ્રણવ ધનવાડે જેવા બહુજન ક્રિકેટરો...

વિચાર સાહિત્ય
દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ

દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ

દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની નટુભાઈ પરમારે લીધેલી દીર્ઘ મુલાકાતના આ બીજા ...

સ્પેશ્યલ સ્ટોરી
Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટીના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અદાણીને સોંપાયો છે ત્યારે ...

સ્પેશ્યલ સ્ટોરી
ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠા નંબરે

ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠ...

એકબાજુ સરકાર વિકાસ, મેક ઈન ઈન્ડિયાના ગાણાં ગાઈ રહી છે, બીજી તરફ વધુને વધુ લોકો વ...