KhabarAntar

KhabarAntar

Last seen: 26 minutes ago

Khabarantar.com હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનાં પ્રશ્નોને વાચા આપતું ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. વંચિત, શોષિત, પીડિત સમાજને મુખ્યધારાના મીડિયા દ્વારા થતો અન્યાય અજાણ્યો નથી. એવામાં તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. જો તમે આ કાર્યમાં અમને મદદ કરવા ઈચ્છો છો અને વંચિતોના અવાજને મજબૂત કરવા ચાહો છો તો અમને આર્થિક મદદ કરીને ટેકો કરી શકો છો. તેના માટે હોમ પેજ પર જઈ કોઈપણ સ્ટોરી નીચે 'બહુજન મીડિયાની તાકાત બનો' લખાણ નીચેની લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાશે.

Member since Aug 28, 2023 khabarantargujarat@gmail.com

Following (0)

Followers (2)

વિચાર સાહિત્ય
80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?

80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું...

khabarantar.com ના લોન્ચિંગ વખતે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સિનિયર પત્રકાર,...

સ્પેશ્યલ સ્ટોરી
Ujjain Rape Caseની દલિત પીડિતાને સરકારી સહાયના નામે મળ્યાં ફક્ત 600 રૂપિયા! જો પીડિતા સવર્ણ હોત તો..?

Ujjain Rape Caseની દલિત પીડિતાને સરકારી સહાયના નામે મળ્...

કહેવાતા ભગવાનની નગરી ઉજ્જૈનમાં ગયા મહિને બનેલી 12 વર્ષની સગીરા પરની બળાત્કારની ઘ...

વિચાર સાહિત્ય
અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્રેરણા આપતો દિવસ

અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્ર...

‘અશોક વિજયાદશમી’ શબ્દ ઐતિહાસિક એ ઉત્સવ પરથી ઉતરી આવ્યો છે 

સ્પેશ્યલ સ્ટોરી
રૂપાલમાં 'ઢોળાયું તોય ઘી' ના ન્યાયે કાદવીયું ઘી એકઠું કરતો વાલ્મિકી સમાજ

રૂપાલમાં 'ઢોળાયું તોય ઘી' ના ન્યાયે કાદવીયું ઘી એકઠું ક...

દર વર્ષની માફક વરદાયીની માતાની પલ્લીમાં આશરે 25 કરોડની કિંમતનું શુદ્ધ ધી રસ્તા ઉ...

સ્પેશ્યલ સ્ટોરી
નાવિસણામાં અનાથ બનેલી દીકરીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની રજૂઆત બાદ રાજ્ય સરકારે રૂ. 25 લાખ સહાય કરી

નાવિસણામાં અનાથ બનેલી દીકરીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની...

વડગામના નાવિસણા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટ્યાં હતા....

સ્પેશ્યલ સ્ટોરી
"હું સ્કૂલે જતાં બીવું છું..." - જાતિવાદી સરપંચથી ત્રાસી ગયેલા જૂના જાંજરિયાની શાળાના દલિત આચાર્યએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું!

"હું સ્કૂલે જતાં બીવું છું..." - જાતિવાદી સરપંચથી ત્રાસ...

સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રની બીજી ઓળખ આપવી હોય તો જાતિવાદનું એપીસેન્ટર કહી શક...